મૃત્યુ પછી શા માટે અઘોરીઓનો નથી કરવામાં આવતો અંતિમ સંસ્કાર!

અઘોરીનો અર્થ થાય છે 'પ્રકાશ તરફ'.

 અઘોરીઓની રહણી-કરણી સામાન્ય લોકો કરતા એકદમ અલગ જ હોય છે.

માનવામાં આવે છે કે એમની પાસે પારલૌકિક શક્તિઓ હોય છે. 

પૂર્ણમાસીની રાતે લાશ પર બેસી તંત્ર સાધના કરે છે. 

માનવામાં આવે છે કે મૃતક પાસેથી એમને ઉર્જા પ્રાપ્ત થાય છે. 

અઘોરી બનવા માટે સ્મશાનમાં 12 વર્ષ સુધી તપસ્યા જરૂરી છે. 

MORE  NEWS...

મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ આ 5 રાશિઓ માટે કષ્ટકારી, 12 જુલાઈ સુધી જીવનમાં મચાવશે ઉથલ-પાથલ

 બની રહ્યા બે અતિ શુભ યોગ, શનિ અને ચંદ્ર સુધારશે આ રાશિઓના દિવસો

આ રાશિ પર શનિની સાડાસાતીનો ખતરનાક તબક્કો; જાણો ક્યારે મળશે મુક્તિ અને એના ઉપાય

અઘોરીઓ પશુબલની પરંપરા પણ નિભાવે છે જેથી મુક્તિ મળી શકે 

અઘોરી શિવ અને શવના ઉપાસક છે. 

શિવના પાંચ સ્વરૂપોમાં એક રૂપ 'અઘોર' પણ છે. 

જ્યારે અઘોરી મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તેના બદલે તેના મૃતદેહને ગંગામાં ફેંકી દેવામાં આવે છે.

ગંગામાં સ્નાન કરવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે તેનાથી તેના બધા પાપ ધોવાઈ જશે.

જે વસ્તુઓ સામાન્ય લોકોને વિચિત્ર અને ઘૃણાસ્પદ લાગે છે તે અઘોરીઓના જીવન અને તેમના આધ્યાત્મિક અભ્યાસનો એક ભાગ છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.