આ સંકેતોથી સમજી જાવ આવી રહ્યું છે યમરાજનું તેડું!

આ પ્રશ્ન સદીઓથી લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

છેવટે, મૃત્યુ પહેલાં માનવ શરીરનું શું થાય છે?

ડૉ. કેથરિન મૅનિક્સે બીબીસી સાથે વાત કરતાં આ વાતનો ખુલાસો કર્યો

ડો.કેથરીનના જણાવ્યા અનુસાર મૃત્યુ સમયે વ્યક્તિનું શરીર જૂના મોબાઈલ જેવું થઈ જાય છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

આમાં એનર્જી નથી રહેતી અને તમારું શરીર કામ કરવાનું બંધ કરી દે છે.

લોકો મરતા પહેલા ખાવાનું બંધ કરી દે છે. તેમની ભૂખ મરી જાય છે.

તેઓ ખાતા નથી કારણ કે શરીરને ઊર્જાની જરૂર નથી.

એટલે કે મરતા પહેલા માનવ શરીર સમજે છે કે મૃત્યુ નજીક છે.

તેમજ વ્યક્તિ વધુ ઊંઘવા લાગે છે. સમજે છે કે તે મૃત્યુની નિશાની છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?