ક્યાં જાય છે LICમાં લગાવવામાં આવેલા રૂપિયા? શું કરે છે કંપની?

શહેરથી લઈને ગામ સુધી બધાને LIC (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) વિશે ખબર છે. 

પરંતુ શુ તમે જાણો છો કે, ગ્રાહકો દ્વારા મળેલા રૂપિયાનું LIC શું કરે છે?

આવો સમજીએ કે, LICમાં જમા કરવામાં આવેલા ક્યાં જાય છે?

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપની કુલ રોકવામાં આવેલી રકમને 67 ટકા બ્રાન્ડ્સમાં લગાવે છે. 

લગભગ 4.7 લાખ કરોડ રૂપિયામાં ઈક્વિટી શેર્સમાં રોકાણ કરવામાં આવ્યા છે.

1 લાખ કરોડ અલગ-અલગ ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝમાં લગાવવામાં આવ્યા છે. 

બાકીની રકમ મ્યુચ્યુઅલ ફંડ્સ, સબ્સિડિયરીઝ અને ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.