કયાં અનાજમાંથી બને છે ઓટ્સ? 

ઓટ્સ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.

તેમાં મેગ્નેશિયમ, આયર્ન કેલ્શિયમ અને વિટામિન B-6 ની માત્રા જોવા મળે છે. 

ઓટ્સ ઓટ ગ્રેન તેમજ દલિયા તેમજ ઘઉંના પણ બને છે.

તેમાંથી કેલરીની માત્રા ઓછી હોય છે તેથી લોકો તેને ખાવાનું વધારે પસંદ કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જોકે, આ બંનેને સમાન પ્રક્રિયાથી જ બનાવવામાં આવે છે. 

પ્રતિદિન ઓટ્સનું સેવન કરવાથી ડાયાબિટિસની સમસ્યામાં પણ લાભ થાય છે. 

કેન્સરથી બચાવ માટે ઓટ્સનો પ્રયોગ કરી શકાય છે. 

તે તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

તે તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

ઓટ્સના સેવનથી હાર્ટ અટેકની સંભાવના ઓછી થઈ જાય છે.

સ્કિનને ચમકદાર બનાવવા માટે તમે ઓટ્સને ડાયેટમાં સામેલ કરી શકો છો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.