રોજ રાઇસ ખાવાથી શરીરમાં શું થાય છે?
ઘણા લોકોને જમવામાં રાઇસ તો જોઇતા જ હોય છે
તેવામાં તેના સેવનથી શરીર પર પડતી અસરો જાણવી જરૂરી છે
ચોખામાં ફાઇબર હોય છે અને તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે
નિયંત્રિત માત્રામાં રાઇસ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે
જોકે, તેના વધુ પડતા સેવનથી મેટાબોલિઝ્મમાં સમસ્યા થઇ શકે છે
તેના સેવનથી આંતરડામાં સારા બેક્ટેરીયા વધે છે
તેમાં રહેલા ફાઇબરને કારણે પાચનતંત્ર મજબૂત થાય છે
તે ઝડપથી પચે છે માટે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો