ટેટૂનો શોખ પડશે ભારે! 

હાલ, યુવાનોમાં ટેટૂ કરાવવાનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

જો તમે પણ ટેટૂ કરવવાનું વિચારી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે છે.

તમારા શરીરનું ટેટૂ તમને આકર્ષક બનાવી શકે છે, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. 

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા

મોટાભાગના યુવાનો વિચાર્યા વગર કોઈપણ ટેટૂ આર્ટિસ્ટ પાસેથી ટેટૂ કરાવે છે જે વધુ નુકસાનકારક છે.

 ટેટૂ કરાવતી વખતે વપરાતી શાહીની ગુણવત્તા સારી ન હોય તો તે નુકસાનકારક બની શકે છે. 

જો ટેટૂ કરાવતી વખતે ઉપયોગમાં લેવાતી સોયનો ઉપયોગ પહેલા કરવામાં આવ્યો હોય તો તે ઘણી બીમારીને નોંતરે છે.

કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. 

આવી સ્થિતિમાં ટેટૂ કરાવવું અને પછી તેને હટાવવું ખૂબ જ નુકસાનકારક છે. 

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન