શું વધુ પાણી પીવાથી પણ થાય છે નુકસાન?

શું વધુ પાણી પીવાથી પણ થાય છે નુકસાન?

હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ, એવી સંભાવના છે કે વધારે પાણી પીવાથી તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. 

પાણીનું  Intoxication જેને Dilutional Hyponatremia પણ કહેવામાં આવે છે. જે અતિશય ડિહાઇડ્રેશનના કારણે થાય છે. 

વધુ પડતું પાણીનું સેવન હાનિકારક થઈ શકે છે. 

તમે કેટલું પાણી પીઓ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તમારા શરીરમાં ખૂબ જ વધારે પાણી જમા થઈ શકે છે.

જ્યારે શરીરમાં ખૂબ ઓછું મીઠું હોય છે, ત્યારે વ્યક્તિ ઉબકા, ઉલટી, ખેંચાણ અને થાક જેવા લક્ષણોનો અનુભવ કરી શકે છે.

જ્યારે તમે વધુ પડતા પાણીનું સેવન કરો છો, ત્યારે તમારા ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઘટી જાય છે. જેનાથી સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ જેવા લક્ષણો થઈ શકે છે.

જો તમે વધુ પડતા પાણીનું સેવન કરો છો, તો તમારી કિડનીને વધુ મહેનત કરવી પડી શકે છે. જે તમારા શરીરને થાકનો અનુભવ કરાવશે.

જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતું પાણી પીવે છે ત્યારે તેના માથાની અંદર દબાણ વધી જાય છે, જેના કારણે મગજના નસ ફૂલી જાય છે. 

લાંબા સમય સુધી વધુ માત્રામાં ક્લોરીનયુક્ત પાણીની  બ્લેડર અને Testicularનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)