ફક્ત વિચારથી કંપી જવાય છે ને? ટ્રેન ઉપર વીજળીનો તાર તૂટીને પડે તો
જણાવી દઈએ કે ટ્રેન પર જો કોઈ વીજળીનો તાર પડે છે તો પણ અસર નથી થતી.
ટ્રેનના પાટા આવી દુર્ઘટનામાં નુકસાનને રોકે છે.
ટ્રેનને ચાલવા માટે 2 ફેઝ વીજળીની જરુરિયાત હોય છે.
એક ફેઝ તેના ઓવરહેડ વાયરથી અને બીજા તેના પાટા સાથે મળે છે.
પાટાને અર્થિંગ આપીને ન્યૂટ્રલ કરી દેવામાં આવે છે.
જેવો કોઈ વીજળીનો તાર ટ્રેન પર પડે કે તરત જ શોર્ટ સર્કિટ થઈ જાય છે.
જેથી તરત જ સુરક્ષા ઉપકરણ તારમાં વીજળીની સપ્લાય કરી દે છે.
આ કારણે તાર પડવા છતાં ટ્રેનમાં કરંટ લાગતો નથી.
આ જ અર્થિંગ ટ્રેનને આકાશમાંથી વીજળી પડવા પર પણ બચાવે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.