જો ચંદ્ર ગાયબ થઈ જાય તો?

આકાશમાં હંમેશા જોવા મળતો ચાંદ અચાનક ગાયબ થઈ જાય તો શું થશે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વી પર તેના ઘણાં ભયાનક પરિણામ આવશે. 

સમુદ્રમાં આવનારા મોજા તેના કારણે ખૂબ જ નાનાં થઈ જશે. જેનાથી સમુદ્રના જીવ જંતુને મળનારા ભોજન પર અસર થશે. 

ખૂબ જ મોટી સંખ્યામાં સમુદ્રી જીવ-જંતુ આ પ્રતિકુળ સ્વભાવથી વિલુપ્ત થઈ શકે છે. 

સમુદ્રના મોજાના કારણે ઉભું થયેલું હલનચલન પૃથ્વીના જળવાયુને સ્થિર રાખવામાં મદદ કરે છે. 

સમુદ્રથી હવા સુધી જીવ જંતુઓનો વ્યવહાર બદલાશે. તેમના જીવન પર અજીબો-ગરીબ સમસ્યા આવશે. 

પારિસ્થિતિક તંત્રમાં ભારે બદલાવ થશે અને અમુક શિકારી જાનવર પણ વિલુપ્ત થઈ જશે. 

માનવ શરીરની માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. 

પૃથ્વીની ઋતુ ઘણી હદ સુધી તેના કારણે બદલાઈ પણ શકે છે. 

તેમજ, પૃથ્વીનું જીવન હિમયુગ તરફ વધી જશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો