ભૂલથી ખોટાં બ્લડ ગૃપનું લોહી ચઢાવી દેવામાં આવે તો?

વિશ્વમાં કુલ 4 પ્રકારના બ્લડ ગૃપ હોય છે.

દરેક વ્યક્તિનું એક ખાસ બ્લડ ગ્રુપ હોય છે

માત્ર વ્યક્તિને તેના બ્લડ ગ્રુપ પ્રમાણે જ લોહી આપી શકાય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ખોટું લોહી ચડાવવામાં આવે તો શું થશે?

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

જો વ્યક્તિનું બ્લડ ગ્રુપ ખોટું હોય તો તેને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ જીવલેણ સાબિત થઈ શકે છે

જ્યારે આવું થાય છે, ત્યારે શરીરના કોષો તેને ખતરો માને છે.

આ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને અસર કરશે

આ આઘાત, કિડની ફેઇલિયર, સર્ક્યુલેટરી કોલેપ્સ અને મૃત્યુ તરફ દોરી શકે છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ