લગ્ન કરવાની એક્ચુઅલ સાચી ઉંમર કઈ છે? 

લગ્ન કરવા જેટલા સરળ છે તેટલું જ તેને સંભાળવાનું અઘરૂં છે. 

25 થી 26 વર્ષની ઉંમર લગ્ન માટે યોગ્ય માનવામાં આવે છે. 

લગ્ન કરવા માટે એક્ચુઅલ સાચી ઉંમર ત્યારે છે જ્યારે બંને પાત્ર સમજદાર હોય.

જ્યારે છોકરો અને છોકરી જવાબદારી પોતાના ખભે લઈ લે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તે સમયે તેઓ લગ્ન માટે તૈયાર છે તેવું કહી શકાય.

લગ્ન 28 થી 30 વર્ષની વચ્ચે કરવા જોઈએ.

તેનાથી લગ્નમાં છૂટાછેડા થવાનું ખૂબ જ ઓછું થઈ જાય છે. 

આ ઉંમરમાં બંને પાર્ટનર યોગ્ય રીતે સમજદાર હોય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)