‘Bank’ને હિન્દીમાં શું કહેવાય? ખબર નથી તો જાણી લો

બેંક દરેક વ્યક્તિના જીવન સાથે એક યા બીજી રીતે જોડાયેલી છે.

તો પછી બોલો, બેંકને હિન્દીમાં શું કહેવાય?

તમે વિચારતા જ હશો કે કયા પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પણ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે.

અમે તમને બેંકને હિન્દીમાં શું કહેવાય છે તે વિશે જણાવીશું.

તેનાથી તમારું જનરલ નોલેજ પણ વધશે અને તમને તમારી બેંક વિશે પણ જાણકારી મળશે.

બેંકને હિન્દીમાં ‘अधिकोष’ કહે છે. તેનું મુખ્ય કાર્ય ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવાનું છે.

આ સિવાય બેંક ગ્રાહકોને નિશ્ચિત વ્યાજ દરે લોન આપે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.