શું હોય છે Deja Vu?

શું તમને પણ ક્યારેય અહેસાસ થયો છે કે આ ઘટના પહેલા પણ બની ચૂકી છે.

તેને 'દેજા વુ' કહેવામાં આવે છે. આ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ છે તે પહેલા પણ જોયેલું.

દેજા વુ મગજના ટેમ્પોરલ લોબમાં હોય છે. આ ભાગ શોર્ટ ટર્મ મેમરી પ્રોસેસ કરે છે. 

MORE  NEWS...

ઘણા દેશોના નામમાં 'સ્તાન' કેમ હોય છે? આખરે આ શબ્દનો મતલબ શું છે?

માતાએ દીકરા સાથે એવો વીડિયો બનાવ્યો કે, લોકો આંગળી ચીંધવા લાગ્યા!

એવો કયો શબ્દ છે, જે આપણે લખીએ છીએ, પણ વાંચી શકતા નથી?

જ્યારે આ લોબમાં મગજના વિદ્યુત સંકેતોમાં ફેરફાર થાય છે.

પછી આપણે  déjà vu અનુભવીએ છીએ.

વિજ્ઞાનીઓ પાસે એટલી માહિતી નથી કે તેના વિશે ઠોંસ બાબતો રજૂ કરી શકે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે, મગજ કેટલીક બાબતો અને સંજોગોની અગાઉથી આગાહી કરી શકે છે.

અથવા મન કોઈ અજાણી ઘટનાને લઈને એક રૂપરૈખા તૈયાર કરી શકે છે.

જ્યારે આવી જ ઘટના બને છે ત્યારે આપણને એવું લાગે છે કે આ પહેલા પણ બન્યું છે.

MORE  NEWS...

ઘણા દેશોના નામમાં 'સ્તાન' કેમ હોય છે? આખરે આ શબ્દનો મતલબ શું છે?

માતાએ દીકરા સાથે એવો વીડિયો બનાવ્યો કે, લોકો આંગળી ચીંધવા લાગ્યા!

એવો કયો શબ્દ છે, જે આપણે લખીએ છીએ, પણ વાંચી શકતા નથી?