સગાઈ નહીં હવે ડિવોર્સની રિંગનો ટ્રેન્ડ?

સગાઈ અથવા લગ્ન થાય તો કોઈ પાર્ટનર પોતાના બીજા પાર્ટનરને પોતાના પ્રેમનો ઈકરાર વીંટી પહેરાવીને કરે છે. 

લોકો રિલેશનશિપ સિમ્બોલના રૂપે ઘણાં પ્રકારની જ્વેલરીની આપલે કરવામાં આવે છે. 

પરંતુ આજકાલ ડિવોર્સ રિંગ પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ગીત 'બ્રેકઅપ' તો મોટાભાગે સાંભળ્યું જ હશે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જેમાં બ્રેકઅપ થવાનું સેલિબ્રેશન મનાવવામાં આવે છે. 

જે પ્રકારે સગાઈની રિંગ સંબંધ જોડાવાનું સિમ્બોલ છે તે જ પ્રકારે ડિવોર્સ રિંગ છૂટાછેડાનું સિમ્બોલ છે. 

અમેરિકન મોડેલ અને એક્ટ્રેસ એમિલી રતાજકોસ્કીએ પોતાની સગાઈની રિંગને નવો લુક આપ્યો છે.

જેને તેણે ડિવોર્સ રિંગનું નામ આપી દીધું છે. 

હાલમાં જ એમિલી રતાજકોસ્કીએ એક પોસ્ટ શેર કરીસ છે જેમાં તેણી પોતાની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

કેપ્શનમાં તેણે લખ્યું હતું, 'ડિવોર્સ રિંગ'

વેસ્ટમાં ડિવોર્સ રિંગનો કોન્સેપ્ટ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યો છે અને ઘણાં જ્વેલર્સ સ્ટોર કસ્ટમાઇઝ બ્રેકઅપ જ્વેલરી પણ તૈયાર કરી રહ્યા છે.

ડિવોર્સ રિંગના કોન્સેપ્ટનીસ પાછળનું કારણ ખૂબ જ ઉંડું છે. એક રિલેશનશિપ તૂટવાના ટૈબૂને દૂર કરીને જશ્ન મનાવવું અને ખુદને ખુશ રાખવું. 