G20 શું છે?

G20 માં દુનિયાનાં મોટા મોટા માથાઓ રહે છે હાજર

આર્થિક રીતે શક્તિશાળી દેશોનું ગૃપ છે G20

G20માં 19 દેશો,  1 યુરોપિયન યુનિયન

20 દેશોના વડાઓ ઘણા મુદ્દાઓ પર  કરે છે ચર્ચા

વૈશ્વિક, આર્થિક, નાણાકીય મુદ્દાઓ પર  થાય છે ચર્ચા

1999 માં થઈ હતી G20ની સ્થાપના

આ વર્ષે ભારત પાસે છે G20 નું અધ્યક્ષપદ