સોનામાં રોકાણ કરવાની એક રીત Gold ETF છે
ફિજીકલ સોનાને બદલે ડિજિટલ સોનું (Digital Gold) ખરીદી શકો છો
Gold ETFને સોનામાં રોકાણ કરવા માટે ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે
Gold ETF એક મ્યુચ્યુઅલ ફંડ જેવું જ છે
Gold ETF પણ સોનાના દરમાં ઉપર અને નીચે જાય છે
Gold ETF પર રોકાણકારોને લાંબા ગાળે સારું વળતર મળવાની શક્યતા
ડિજિટલ સોનામાં તમારે સોનાની શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર નહીં
ફિજીકલ સોનાની તુલનામાં ગોલ્ડ ETF ઝડપથી અને વર્તમાન દરે વેચી શકાય છે
એક Gold ETF યુનિટ 1 ગ્રામ સોનાની બરાબર
Gold ETFમાં 99.5% શુદ્ધ સોનું હોય છે
Gold ETFના ભાવ BSE/NSE વેબસાઇટ પર લિસ્ટેડ હોય છે.
સ્ટોક બ્રોકર મારફતે ગમે ત્યારે તેને ખરીદી કે વેચી શકાય છે
ખરીદતી કે વેચતી વખતે બ્રોકરેજ ફી અને નજીવા ફંડ મેનેજમેન્ટ ચાર્જ લાગશે