હરણની અંદર રહેલી 'કસ્તૂરી' શું છે? 

હરણની નાભિમાં કસ્તૂરી હોય છે.

જોકે, હરણ કસ્તૂરીની સુગંધ માટે આખા જંગલમાં ફરે છે.

કસ્તૂરી હરણની નાભિની પાસે એક થેલીમાં હોય છે.

તે દેખાવમાં ઈંડાકાર હોય છે. 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

જે 3-8  સેન્ટીમીટર લાંબી અને 2 થી 5 સેન્ટીમીટર પહોળી હોય છે.

તેની સુગંધ હરણને દીવાના બનાવી દે છે. 

તે સમજી નથી શકતું કે, આ સુગંધ ક્યાંથી આવે છે?

જ્યારે હરણ યુવાવસ્થામાં હોય છે ત્યારે કસ્તૂરી બને છે. 

એક હરણમાંથી 25 થી 30 ગ્રામ કસ્તૂરી મળે છે.

તેની સુગંધનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે. 