ટર્મ ઈંશ્યોરંસ એક રીતનો જીવન વીમાનો એક ઈંશ્યોરંસ છે
તે એક નિશ્ચિત સમયગાળા માટે કવર આપે છે, એટલે કે 10, 20 કે 30 વર્ષ
આ સમયમાં જો વીમાધારકની મૃત્યુ થઈ જાય છે તો પરિવારને ફુલ કવર મળે છે
સામાન્ય વીમાની તુલનામાં આ ઘણો સસ્તો હોય છે
સસ્તો હોવાની સાથે કવરની અમાઉંટ પણ ઘણી વધારે મળે છે
30 વર્ષની વ્યક્તિ વાર્ષિક 10,000 રૂપિયામાં 1 કરોડ રૂપિયાનું કવર મેળવી શકે છે
જો તે નિશ્ચિત સમયની અંદર વ્યક્તિને કંઈ નથી થતુ, તો પ્રીમિયમ રિફંડ મ
ળતું નથી
આ દિવસોમાં, જે પ્રીમિયમ પરત કરે છે તેવા ટર્મ પ્લાન પણ માર્કે
ટમાં છે
ટર્મ ઈંશ્યોરંસ ફાઈનાન્શિયલ પ્લાનિંગનો સૌથી મહત્વનો પાર્ટ
છે