Tilted Brush Stroke

સાપની સરેરાશ ઉંમર કેટલી છે?

તમે ઘણા જૂના સાપ જોયા જ હશે, પરંતુ તેમની સરેરાશ ઉંમર કેટલી હોય છે?

Tilted Brush Stroke

નિષ્ણાતોના મતે સાપની સરેરાશ ઉંમર 10 થી 25 વર્ષની વચ્ચે માનવામાં આવે છે.

Tilted Brush Stroke

સાપ કેટલા દિવસ જીવશે તે વિવિધ પ્રજાતિઓ પર આધાર રાખે છે.

Tilted Brush Stroke

નાના સાપ સામાન્ય રીતે 10 થી 15 વર્ષ જીવે છે.

Tilted Brush Stroke

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

અજગર જેવા સાપ 25 થી 40 વર્ષ સુધી સરળતાથી જીવી શકે છે.

Tilted Brush Stroke

ગેરી નામનો સાપ 42 વર્ષ જીવતો હતો, તેને એક મહિલાએ પાળ્યો હતો.

Tilted Brush Stroke

વિશ્વમાં સૌથી લાંબુ જીવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ગેરીના નામે છે.

Tilted Brush Stroke

કેટલાક અહેવાલોમાં, કિંગ કોબ્રાની ઉંમર 30 વર્ષથી વધુ માનવામાં આવે છે.

Tilted Brush Stroke

એવું કહેવાય છે કે તક્ષક સાપ 900 વર્ષથી વધુ જીવતો હતો.

Tilted Brush Stroke

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત