મોબાઈલના કેમેરાને સાફ કરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન

તમારો ફોન એવી જગ્યાએ મુકવો જ્યાં ધૂળ ન ઉડે અને ફોનના કેમેરાને સ્ક્રેચ ન પડે

કેમેરાને આકસ્મિક નુકસાન ટાળવા માટે સફાઈ કરતાં પહેલા ડિવાઇસને બંધ કરી દો

કેમેરાના લેન્સ પર સ્ક્રેચ પડતાં રોકવા માટે સોફ્ટ અને મુલાયમ કાપડનો ઉપયોગ કરો

લેન્સની સંપૂર્ણરીતે સફાઈ કરવા માટે કપડાને ગોળાકાર ગતિમાં સાફ કરો

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો કેમેરાના લેન્સ પર કોઈ જિદ્દી દાગ દેખાય જે હળવા હાથથી સાફ નથી થતાં

તો લેન્સ પર ક્લીનર લગાવો અને તેને સંપૂર્ણ રીતે સુકાવા દો

કેમેરાનો યોગ્ય ઉપયોગ કરવા માટે લેન્સની આસપાસના  અન્ય ઘટકોને પણ સાફ કરો

સખત જગ્યાએ સોફ્ટ-બ્રિસ્ટલ બ્રશથી સાફ કરો

 લેન્સ પર ક્યારેય પાણી કે અન્ય લિક્વિડ લગાવવું નહીં

સ્ક્રેચ અથવા જિદ્દી દાગને સાફ કરતા સમયે લેન્સ પર વધુ વજન ન નાંખવો

લેન્સ પર દાગ ન લાગે તે માટે આંગળી કે હથેળી કેમેરા લેન્સ પર ન અડે તેનું ધ્યાન રાખો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.