5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ વચ્ચે શું છે તફાવત?

આખરે કોઈપણ હોટેલનું રેટિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

પ્રવાસન મંત્રાલયની એક સમિતિ હોટલોને રેટિંગ આપે છે.

ગ્રાહકોને 1 સ્ટાર અને 2 સ્ટાર હોટલમાં પ્રાથમિક સુવિધાઓ મળે છે.

3 સ્ટાર અને 4 સ્ટાર હોટેલ્સ એસી રૂમ, મોટા બાથરૂમ અને ઇન્ટરનેટ ઓફર કરે છે.

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!

5 સ્ટાર હોટલનું ભાડું વધારે છે અને સુવિધાઓ પણ વધે છે.

તેમાં બાર, જિમ, સ્વિમિંગ પૂલ અને મોટા કદના રૂમ આપવામાં આવ્યા છે.

આખી દુનિયામાં 7 સ્ટાર હોટેલની સંખ્યા ઘણી ઓછી છે.

ભારતમાં આગરાની તાજ ફલકનુમા હોટેલ 7 સ્ટાર હોટલની શ્રેણીમાં આવે છે.

અહીં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને ભાડું પણ ઘણું વધારે છે.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!