Green Round Banner

દરરોજ પીનારા પણ નથી જાણતા સ્કૉચ અને બર્બન વચ્ચેનું અંતર

Terrain Map

સ્કૉચ અને બર્બન બંને વ્હિસ્કીની કેટેગરીમાં આવે છે. 

Terrain Map

પરંતુ આ બંને અલગ-અલગ દુનિયા અને ટેસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. 

Terrain Map

મોટાભાગના લોકોને સ્કૉચ અને બર્બન વચ્ચેનો ફરક નથી ખબર હોતી. 

Terrain Map

વ્હિસ્કી એક પ્રકારની ડિસ્ટિલ્ડ દારૂ છે જેને અનાજના મૅશથી બનાવવામાં આવે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

Terrain Map

સ્કૉચ એ વ્હિસ્કી છે જે સ્કૉચ વ્હિસ્કી એસોસિએશન દ્વારા કડક નિયમો હેઠળ ફક્ત સ્કૉટલેન્ડમાં જ બનાવવામાં આવે છે. 

Terrain Map

સ્કૉચ ખાસ પ્રકારના મોલ્ટેડ જવમાંથી બનાવવામાં આવે છે.

Terrain Map

બર્બન વ્હિસ્કી સંયુક્ત રાજ્ય અમેરિકાના કેંટુકી રાજ્યમાં બનાવવામાં આવે છે. 

Terrain Map

તેને બનાવવા માટે ઓછામાં ઓછા 51 ટકા મકાઈનો ઉપયોગ કરવામાં આવે છે. 

Terrain Map

તેને ઓછામાં ઓછા બે વર્ષ માટે ઓક બેરલમાં પકાવવા માટે મુકી દેવામાં આવે છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ