સલાહ આપવામાં આવે છે કે તેઓ સંપૂર્ણપણે ખાંડ છોડી ખડી સાકરને અપનાવી લો

આમ તો, ખાંડ અને ખડી સાકર બન્ને જ મીઠાશ આપવાનું કામ કરે છે

જોવામાં વધારે અંતર નથી, પરંતુ બન્ને વચ્ચે ઘણુ અંતર છે

ખાંડ શેરડીમાંથી બનાવવામાં આવે છે. તેમાં કેમિકલનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે

કેમિકલની મદદથી શેરડીના રસને રિફાઈન કરવામાં આવે છે

એટલા માટે તેને હેલ્થ માટે સારી માનવામાં આવતી નથી

ખડી સાકળ - શેરડીના રસને પાણીમાં બાષ્પીભવન કરીને તૈયાર કરેલી ચાસણીને ઓગાળીને બનાવવામાં આવે છે

આ પ્રક્રિયામાં કોઈપણ કેમિકલનો ઉપયોગ થતો નથી