કયા કારણે નાની ઉંમરે થઈ શકે છે મોતિયાની બિમારી?

મોતિયાની સમસ્યામાં આંખની સામે ઝાંખી પરત જામી જાય છે

વધતી ઉંમર સાથે મોતિયાનું જોખમ વધી જાય છે 

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી જોખમ વઘી શકે છે 

ખાવામાં પોષક તત્વોની કમી મોતિયાની સમસ્યા ઉભી કરી શકે છે 

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

ડાયાબિટીસના કારણે પણ મોતિયાની સમસ્યા થઈ શકે છે 

સ્ક્રીનથી નીકળેલા રેડિએશન મોતિયાનું કારણ બની શકે છે 

વધારે પડતો દારૂનું સેવન પણ જોખમને વધારે છે

પહેલા થયેલી આંખોની સર્જરી પણ મોતિયાનું કારણ બની શકે છે 

હાઇપરટેન્શનથી પણ મોતિયાની સમસ્યા થઈ શકે છે

સ્ટેરૉયડનું સેવન પણ મોતિયાનું કારણ બની શકે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.