શું તમે જાણો છો 'જેહાદ' નો અર્થ?

'જેહાદ' શબ્દ મુસ્લિમ સમુદાયમાં ખૂબ સાંભળવા મળે છે

પરંતુ શું તમે જાણો છો કે જેહાદ શબ્દનો અર્થ શું છે? 

જેહાદ એક અરબી શબ્દ છે જેનો અર્થ સંઘર્ષ અથવા પ્રયાસ થાય છે

મુસ્લિમ ત્રણ પ્રકારના સંઘર્ષ માટે જેહાદ શબ્દનો ઉપયોગ કરે છે 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ઈસ્લામને માનવાવાળા ઈસ્લામના દીનના હિસાબે ચાલે છે 

એક સારી ઈસ્લામિક સોસાયટી બનાવવા માટે સંઘર્ષ કરે છે 

જો જરૂર પડે તો ઈસ્લામ માટે લડવા પણ તૈયાર રહે છે 

ઈસ્લામના પાંચ સ્તંભ જણાવવામાં આવે છે 

કલમા, નમાઝ, રોઝા અને ઝકાત છે

પાંચમો સ્તંભ હજ માનવામાં આવે છે