દુનિયાનું સૌથી મોંઘુ ફળ કયું છે?

આજે અમે તમારા માટે આવો જ એક પ્રશ્ન લાવ્યા છીએ, જેનો જવાબ રસપ્રદ છે.

શું તમે દુનિયાના સૌથી કિંમતી ફળનું નામ જાણો છો?

દુનિયાના સૌથી ધનિક લોકો પણ આ ફળ દરરોજ ખાઈ શકતા નથી.

આ ફળનું નામ યુબારી તરબૂચ છે, તેની કિંમત સોના જેટલી મોંઘી છે.

આ તરબૂચ જાપાનના એક મોટા ટાપુ હોક્કાઇડોમાં ઉગાડવામાં આવે છે.

તેને દુનિયાના બધા તરબૂચનો રાજા કહેવામાં આવે છે, તેનો સ્વાદ એકદમ અનોખો છે.

આ તરબૂચનો અંદરનો ભાગ નારંગી રંગનો છે, જ્યારે બહારનો ભાગ થોડો લીલો છે.

યુબારીની છાલ પર સફેદ પટ્ટાઓ હોય છે, તરબૂચનું સરેરાશ વજન 2.5 થી 3 કિલો હોય છે.

યુબારી તરબૂચની કિંમત ભારતીય રૂપિયામાં પ્રતિ કિલો આશરે 20,000 રૂપિયા છે.