જમીનની નીચે કઈ રીતે બને છે હીરા?

બહુ જ ઓછા લોકો જાણે છે કે હીરાનું નિર્માણ ક્યાં અને કઈ રીતે થાય છે.

મોટાભાગના લોકો એવું માને છે કે હીરા કોલસાની ખાણમાં દબાણથી બને છે. 

હીરાની કુદરતી રીતે બનવાની કહાની વાસ્તવમાં જુદી અને રસપ્રદ છે.

મોટાભાગે હીરા મહાદ્વીપોના જૂના ભાગમાં 150-200km ઊંડાણમાં મળે છે. 

તે જ્વાળામુખી ઉત્સર્જનથી પૃથ્વી પર કિંબરલાઈટ જેવા ખડકો પર ચોંટી જાય છે. 

મોટાભાગે હીરા પૃથ્વીના પડમાં રહેલા કાર્બન યુક્ત દ્રવ્યોમાં વિકસિત થાય છે. 

આ પછી ખડકો દ્વારા તે ઉપર આવતા મેગ્માના કાર્બનનું ક્રિસ્ટલીકરણ થાય છે.

આમ દ્રવ્ય સખત બનતું જાય છે અને તે હીરામાં પરિવર્તિત થવા લાગે છે. 

હીરાની અંદરના ખનીજોમાં રેડિયો આઈસોટોપ તેની ઉંમર વિશે પણ જાણકારી આપે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો