ઉનાળામાં તરબૂચ ખાવાનો યોગ્ય સમય શું છે? 

ગરમીમાં તરબૂચનું સેવન કરવું ખૂબ જ સારૂ હોય છે. 

તરબૂચમાં ખૂબ જ સારી માત્રામાં પાણી હોય છે.

તરબૂચના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે. 

તેથી જ ગરમીઓમાં તરબૂચનું સેવન કરવું જોઈએ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ ખાવાનો સાચો સમય કયો છે? 

તરબૂચ ખાવાનો સૌથી સારો સમય સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે છે. 

સાંજ થતાં પહેલા તમારે તરબૂચનું સેવન કરી લેવું જોઈએ.

આ સિવાય રાત્રે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.

તરબૂચના સેવનથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે. 

તરબૂચ થાકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે.