હેં આવું કેમ? આ શહેરમાં કાર-બાઈકનું વેચાણ જ સમૂળગું બંધ કરી દેવાયું

જો તમે ચંદીગઢમાં પેટ્રોલ-ડીઝલ કાર કે ટુ વ્હીલર ખરીદવા માંગો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે.

નવું વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર નહીં થાય.

ચંદીગઢ પ્રશાસનની EV નીતિના અમલને કારણે પેટ્રોલ વાહન લાવવાની યોજના નિષ્ફળ થઈ શકે છે.

MORE  NEWS...

કોણ છે લેમ્બોર્ગિનીના ભયાનક અકસ્માતમાં માંડ માંડ બચેલ બોલિવુડ એક્ટ્રેસના પતિ વિકાસ ઓબેરોય?

ભરૂચથી વડોદરા ફક્ત 40 મિનિટમાં, એક્સપ્રેસવે તૈયાર

21 તોપની સલામી આપવી પડે આ છોકરીને! કચરામાંથી મહિને રુ. 8 લાખની કમાણી

ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા સપ્ટેમ્બર 2022માં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી લાગુ કરવામાં આવી હતી.

જેથી શહેરને પ્રદુષણ મુક્ત બનાવી શકાય.

ઇવી વાહનોને પ્રમોટ કરીને શહેરમાં વધુ સુધારો કરવાની યોજના છે.

પેટ્રોલ અને ડીઝલ ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો.

જેથી કરીને લોકોને ઈવી ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

આ વર્ષે પેટ્રોલ અને ડીઝલ કારના રજીસ્ટ્રેશન માટેનો ક્વોટા નવેમ્બર સુધીમાં પૂરો થઈ જશે.

MORE  NEWS...

આખરે પૂર્ણ થઈ Tata Tech IPOની પ્રતીક્ષા! તમામ માહિતી આવી સામે, GMP ગદગદ કર્યા

ઓલ્ડ પેન્શન સ્કીમ પર ખૂબ મોટું અપડેટ, થોડું ઓછું મળશે પરંતુ દર મહિને મળશે પેન્શન

યુરોપની લક્ઝરી હોટેલ નહીં આપણા ભારતની 'વંદે ભારત સ્લીપર કોચ' ના છે આ ફોટોઝ