અનંત અંબાણીના પ્રી વેડિંગમાં થનારી 'ટોગા પાર્ટી' શું છે? 

અનંત અંબાણીના પરિવારના ઘરે યોજતા ફંક્શનની ધૂમ આખી દુનિયામાં છે

અનંત અંબાણીના લગ્નનું પહેલું પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ ચર્ચામાં હતું

હવે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ એક શાનદાર ક્રૂઝ પર થવાનું છે

આ પ્રી વેડિંગ પાર્ટીમાં ટોગા પાર્ટી પણ આયોજીત છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

આખરે શું છે ટોગા પાર્ટી, ચાલો જાણીએ તેમાં કેવા કપડાં પહેરવામાં આવે છે.

આ એક ગ્રીકો-રોમન થીમ બેઝ્ડ પાર્ટી છે. 

જેમાં મહેમાનો એસિઅન્ટ રોમનથી ઈન્સ્પાયર્ડ કપડાં અને ફુટવિયર પહેરીને જાય છે. 

આ કોસ્ટ્યુમમાં લોકો બેડશીટને ખાસ પ્રકારે લપેટીને પહેરે છે.

આ પાર્ટીમાં ગેમ્સ અને અન્ય વસ્તુ પણ રોમન ગ્રીક થીમની હોય છે.

તેની સાથે-સાથે ચાર દિવસોમાં ઘણી અન્ય થીમની પાર્ટી પણ ઉજવવામાં આવશે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા