શા કારણે વધે છે યુરિક એસિડ? આ રહ્યાં મુખ્ય કારણો

આજકાલ યુરિક એસિડ વધવાથી સમસ્યા ખૂબ જ કોમન છે. 

યુરિક એસિડ વધવાથી સાંધામાં દુ:ખાવો વગેરે થઇ શકે છે. 

કિડનીમાં સ્ટોનની સમસ્યા પણ યુરિક એસિડ વધવાથી થઇ શકે છે.

માયોક્લીનિક અનુસાર, યુરિક એસિડ વધવાથી ઘણી સમસ્યાઓ થાય છે. 

MORE  NEWS...

ખાલી આ 6 વસ્તુથી ઘરે બનાવો હર્બલ શેમ્પૂ, સફેદ વાળની થઇ જશે કાયાપલટ

સફાઇ કર્યાના થોડાં જ કલાકોમાં દેખાય છે ધૂળ? 15 રૂપિયામાં બનાવો મેજિક લિક્વિડ

ઘરે બનાવો માર્કેટ જેવો ટેસ્ટી નૂડલ્સ મસાલો, બહારથી ખરીદવાના બદલે જાણી લો રેસિપી

વધુ આલ્કોહોલનું સેવન કરવાથી યુરિક એસિડ વધી શકે છે. 

ફ્રુક્ટોસથી ભરપૂર વસ્તુઓના કારણે પણ યુરિક એસિડ હાઇ હોય છે. 

ફ્રુક્ટોસ રિચ ફૂડ એટલે કે સોડા, કોલ્ડ ડ્રિંક, જ્યૂસ વગેરે હોય છે. 

પ્યૂરિન રિચ ફૂડ્સ જેવા કે રાજમા વગેરે ખાવાથી પણ યુરિક એસિડ વધે છે. 

MORE  NEWS...

ઘરે 10 મિનિટમાં બનાવો લસણનું ચટપટું અથાણું, કેરીના અથાણાનો ટેસ્ટ ફિક્કો લાગશે

મોંઘી ક્રીમ નહીં 10 રૂપિયાની આ વસ્તુ ચહેરાની કાળી ઝાંઇ કરી દેશે ગાયબ, આવશે ગજબ નિખાર

માત્ર 10 રૂપિયામાં મળતી આ વસ્તુથી યુરિક એસિડને કરો કંટ્રોલ, દવાની પણ નહીં પડે જરૂર

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)