સીલિંગ ફેન કેટલી ઊંચાઈએ લગાવવો જોઈએ?

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સીલિંગ ફેન હોવા છતાં બરાબર હવા નથી આવતી.

હકીકતમાં, તમારા રૂમનું કદ, પંખાનું કદ, તેની મોટરની ક્ષમતા યોગ્ય વેન્ટિલેશન માટે મહત્વપૂર્ણ છે.

પરંતુ સારો પવન મેળવવા માટે પંખાની ઊંચાઈ પણ મહત્વપૂર્ણ છે.

ઘણા લોકોને ખબર નથી હોતી કે રૂમમાં સીલિંગ ફેન કેટલી ઊંચાઈ પર હોવો જોઈએ.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

અમેરિકન લાઇટિંગ સોસાયટી અનુસાર, સારી હવા માટે ફેન ફ્લોરથી આઠથી નવ ફૂટ ઉપર હોવો જરૂરી છે.

8 થી 9 ફૂટની ઉંચાઈ ધરાવતા પંખાને હાથ કે માથા પર અથડાવાની શક્યતા નથી. તેથી તે સુરક્ષિત છે અને તેની હવા પણ રૂમના તમામ ભાગોમાં પહોંચે છે.

પંખો છતથી લગભગ આઠ ઇંચ નીચે હોવો જોઈએ. છતની નજીકનો પંખો ગરમ હવા ફેંકે છે.

તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે પંખાના બ્લેડના લગભગ છ ઇંચની અંદર કોઈ વસ્તુઓ ન આવે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત

સીલિંગ ફેન કેટલી ઊંચાઈએ લગાવવો જોઈએ?