RO માં પીવાના પાણીનું TDS કેટલું હોવું જોઇએ?

આજકાલ ઘણા ઘરોમાં RO ટેક્નોલોજીવાળા વોટર ફિલ્ટર હોય છે.

વોટર ફિલ્ટરનું કામ પાણીમાંથી ગંદકી દૂર કરવાનું અને સુરક્ષિત TDS લેવલનું પાણી પૂરું પાડવાનું છે.

TDS નો અર્થ ટોટલ ડિસોલ્વ્ડ સોલિડ્સ હોય છે. 

આ પાણીમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સબ્સ્ટેન્સ હોય છે.

MORE  NEWS...

ઝેર જેવા કડવા આ પાન સ્વાસ્થ્ય માટે સંજીવની, એક ઘૂંટડો પી લેશો તો નહીં આવે ઘડપણ

20 સેકેન્ડમાં ફોલાઇ જશે વાટકી ભરીને લસણ, એકવાર ટ્રાય કરો આ જુગાડ

બ્લડ સુગર હાઇ રહે છે? રાતે સૂતા પહેલા મોંમા મૂકી લો આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

તેમાં મિનરલ, સોલ્ટ, મેટલ વગેરે હોય છે.

RO એટલે કે રિવર્સ ઓસ્મોસિસ દ્વારા પાણીમાંથી આ ડિસોલ્વ્ડ સોલિડ્સને રિમૂવ કરવામાં આવે છે. 

Kentએ પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે 50-150 ppm TDS લેવલ પીવા માટે સૌથી સેફ હોય છે. 

તેવામાં 150-250 ppm ગુડ અને 25-300 ફેરની કેટેગરીમાં આવે છે. 

આ રીતે 300-500 ppmનું TDS લેવલ પુઅર માનવામાં આવે છે. 

MORE  NEWS...

આ દેશી નુસખા સામે દવા પણ ફેલ, હાઇ બ્લડ સુગરમાં રોજ સવારે પીવો આ પાનનો રસ

બજાર કરતાં પણ સોફ્ટ અને મલાઇદાર પનીર ઘરે આ રીતે બનશે, જાણી લો આ ટ્રિક

ઘઉંનો પણ બાપ છે આ લોટ, વિટામિન B12 કમી કરી દેશે દૂર, શરીર બનશે તાકતવર

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)