ઉનાળામાં ફ્રિજને કયાં નંબરે રાખવું જોઈએ?

આમતો દરેક સિઝનમાં લોકો ફ્રિજનો ઉપયોગ કરે છે.

પરંતુ હવે ઉનાળો આવતાની સાથે ગરમી પણ વધી જાય છે.

આ સમયે ક્યારેક ફ્રિજમાં રાખ્યા છતાં પણ સામાન ખરાબ થઈ જાય છે. 

આવું એટલા માટે થાય છે કારણકે આપણું ફ્રિજ યોગ્ય ટેમ્પરેચર મોડ પર નથી હોતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ગરમીમાં તમે મીડિયમ ટેમ્પરેચર મોડ રાખી શકો છો, જે 4 અથવા 5 હોય છે. 

એવામાં તમે સિઝનના હિસાબે તેને સમર મોડમાં એક્ટિવ કરી શકો છો. 

સમર મોડ સૌથી ફાસ્ટ હોય છે અને જલ્દી કૂલિંગ પણ થાય છે. 

આ મોડને ઑલ ટાઇમ ચલાવવથી વીજળીનો ખર્ચ પણ ઓછો થાય છે. 

આજકાલ માર્કેટમાં ઘણાં એવા ફ્રિજ છે જે ઓછી વીજળીનો ખર્ચ કરે છે.