એક વર્ષના બાળકને શું ન ખવડાવવું જોઈએ?

બાળકના જન્મના 6 મહિના સુધી બાળકને માતાનું દૂધ પીવડાવું જોઈએ.

પરંતુ જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે ત્યારે માતા-પિતા થોડું-થોડું ખવડાવે છે. 

અમુક વસ્તુને 1 વર્ષથી નાની ઉંમરના બાળકને ન ખવડાવું જોઈએ.

ચાલો જાણીએ નાના બાળકોને શું ન ખવડાવું જોઈએ. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

બાળકને મીઠું ન ખવડાવું જોઈએ. 

બાળકોને ખાંડનું સેવન પણ ન કરાવવું જોઈએ. 

સીંગ અને ડ્રાઈ ફ્રૂટ્સ બાળકોને ન ખવડાવા જોઈએ. 

ચોકલેટ પણ બાળકોને ખવડાવું હાનિકારક છે. 

બાળકોને આઈસક્રીમ પણ ન ખવડાવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.