ફ્રિજ ખરીદતાં પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

Scribbled Underline

પોતાની આવશ્યકતાઓ અનુસાર, ફ્રિજની ક્ષમતા પસંદ કરો.

 વીજળીનો બચાવ કરી શકે તેવું ફ્રિજ પસંદ કરો.

પોતાની જરૂરિયાતો અનુસાર ફ્રિજનો પ્રકાર પસંદ કરો.

સિંગલ ડોર, ડબલ ડોર, સાઇડ-બાય-સાઇડ અથવા ફ્રેંચ ડોર ફ્રિજમાંથી તમારી જરુરત પ્રમાણે પસંદ કરો.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

ડિફ્રૉસ્ટિંગ, નો-કૉસ્ટ, વોટર ડિસ્પેંસર આઇસ મેકર વગેરે પર વિચાર કરો.

વિશ્વસનીય બ્રાન્ડનું ફ્રિજ પસંદ કરો, જે સારી વોરંટી અને સર્વિસ આપી શકે.

પોતાના બજેટ અનુસાર ફ્રિજની પસંદગી કરો.

ફ્રિજનો આકાર તમારા રસોડાની પ્રમાણે હોવો જોઈએ.

ફ્રિજનો રંગ તમારા રસોડાની સજાવટને ધ્યાનમાં રાખીને પસંદ કરો.

ખરીદતા પહેલા ફ્રિજનો ભાવ અને ફિચર ઓનલાઈન ચેક કરી લો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ