ફાલસાનો શરબત મીઠો પીવો જોઈએ કે નમકીન

ગરમીની સિઝનમાં લોકો વિવિધ પ્રકારના શરબત બનાવીને પીવે છે.

ફાલસાનો ઠંડો શરબત તમને એકદમ ફ્રેશ ફીલ કરાવી દેશે.

ફાલસાનું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

ફાલસાનો શરબત મીઠો અને નમકીન હોય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ શરબતનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. 

ફાલસાનો શરબત બનાવવા માટે મીઠું અને મરીનો ઉપયોગ કરવામાં આવે છે.

સાથે જ આ શરબતમાં ખટાશ અને મીઠાંને બેલેન્સ કરવા માટે ગળપણ નાંખવામાં આવે છે.

મીઠાસ માટે શરબતમાં ખાંડ અથવા મધ મિક્સ કરવામાં આવે છે.

ફાલસાનાં શરબતમાં મરી પાવડરમાં પણ નાંખવામાં આવે છે. 

તેનાથી ફાલસાના શરબતમાં સ્વાદ વધી જાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.