શું હતી ઓલ્ડ પેન્શન સ્કીમની ખૂબિઓ, કેમ તેના માટે છે લોકોનો આગ્રહ?

Medium Brush Stroke

જૂની પેન્શન યોજના 2004માં બંધ કરવામાં આવી હતી.

Medium Brush Stroke

તેમાં સરકારી કર્મચારીને આજીવન પેન્શન સુરક્ષા મળી હતી.

Medium Brush Stroke

આ પેન્શન માટે સરકારી કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નહોતી.

MORE  NEWS...

જેને બધા કચરો ગણે છે તેનાથી જ મહિને કરે છે રુ. 8 લાખની કમાણી

ઘઊં-મગફળી ઉગાડતાં ખેડૂતોની દિવાળી સુધરશે, સરકાર આપી શકે છે મોટી ખુશખબર

₹56,830 વ્યાજ મળશે તે પણ ગેરંટી સાથે! Post Officeની યોજના

Medium Brush Stroke

તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શનમાં સામેલ હતા.

Medium Brush Stroke

પેન્શનની સાથે તેમને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવતું હતું.

Medium Brush Stroke

સરકારી તિજોરી પર બોજ પડતાં આ યોજના બંધ કરવામાં આવી હતી.

Medium Brush Stroke

તેની જગ્યાએ 2004માં નેશનલ પેન્શન સ્કીમ (NPS) લાગુ કરવામાં આવી હતી.

Medium Brush Stroke

સરકારી અને ખાનગી બંને કર્મચારીઓ આ નવી યોજનામાં રોકાણ કરી શકે છે.

Medium Brush Stroke

NPSમાં પેન્શન ફંડ માટે પગારમાંથી કપાત થાય છે.

MORE  NEWS...

WagonR CNG ખરીદવાનો પ્લાન છે? તો ફક્ત 17 હજાર વધુ ખર્ચો લાખ ગણી સારી કાર આવી જશે

બેંકથી રુપિયા કમાવવાના 1-2 નહીં પૂરા 12 રસ્તા

શેરબજારમાં કરોડો કમાવવા હોય તો 99 વર્ષના આ અનુભવી દાદાની વાત માની લો