જ્યારે એક દિવસમાં 8 હજાર મુસ્લિમોની કરાઈ હત્યા

વર્ષ 1995માં બોસ્નિયામાં વસેલા સ્નેબેનિત્સામાં હજારો મુસ્લિમોને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં.

ગૃહયુદ્ધથી પીડિત બોસ્નિયામાં વર્ષ 1992થી આઝાદીની લડાઈ શરૂ હતી.

બોસ્નિયામાં મુસ્લિમમ અને સર્બ વાસિયોની વચ્ચે વિરોઘ શરૂ હતો. 

સર્બ વાસીઓને લાગતુ હતું કે મુસ્લિમ તેમના પર અધિકાર જમાવવા ઈચ્છે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સર્બ સેનાના કમાન્ડર તે સમયે જનરલ રેટ્કો મ્લાડિચ હતાં.

કમાન્ડરે તે તમામ મુસ્લિમોની સામે અભિયાન ચલાવ્યું જે સર્બ વાસિયોનો વિરોધ કરી રહ્યા હતાં. 

11 જુલાઈ 1995એ બોસ્નિયોમાં 8 હજાર મુસ્લિમોને મારી નાંખવામાં આવ્યા હતાં. 

ખૂબ જ ક્રૂરતાથી મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી, મોટાભાગના લોકોનાં માથાની વચ્ચે ગોળી મારવામાં આવી હતી. 

આ મૃતકોમાં મોટાભાગના લોકોની ઉંમર 12 થી 77 વર્ષની વચ્ચે હતી. 

કહેવામાં આવે છે કે, ત્યારબાદથી જનરલ રેટ્કો 15 વર્ષ સુધી ફરાર થઈ ગયો હતો. 