ચૈત્ર નવરાત્રી 2024 નવમી ક્યારે છે, જાણો અહીં બધું

આ વર્ષે ચૈત્રી નવરાત્રી એપ્રિલ મહિનામાં આવશે.

ચાલો તમને જણાવીએ કે ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થાય છે.

ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે.

આ વર્ષે 2024માં ચૈત્ર નવરાત્રી 9મી એપ્રિલ 2024થી શરૂ થશે.

MORE  NEWS...

આ 4 રાશિઓ માટે એપ્રિલ મહિનો રહેશે શાનદાર, 3 મોટા ગ્રહો ચાલ બદલી બનાવશે ભાગ્યશાળી

મિત્ર રાહુ અને શુક્ર બનાવશે યુતિ, એપ્રિલમાં આ રાશિઓની કિસ્મત રહેશે સાતમા આસમાને

30 વર્ષ બાદ શનિ કરશે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓ પર વરસાવશે ખાસ કૃપા

અને રામ નવમી એટલે કે 17મી એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે.

વાસ્તવમાં, અનુસાર વર્ષ 2024માં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલે છે.

પ્રતિપદા તિથિ મુજબ 8 એપ્રિલે રાત્રે 11.50 વાગ્યાથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે.

આ કારણે પ્રથમ નોરતું 9 એપ્રિલે રાખવામાં આવશે.

આ જ કારણે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 દિવસની ઉજવવામાં આવશે.