આ રાશિ પર કેતુનો પ્રકોપ યથાવત, 10 મહિના બાદ મળશે મુક્તિ; ત્યાં સુધી આ ઉપાય આવશે કામ
18 મહિના પછી મંગળ અને ચંદ્રએ બનાવ્યો મહાલક્ષ્મી રાજયોગ
આ દિવસે વેદોના રચયિતા વેદ વ્યાસની પણ જન્મ થયો હતો.
હિન્દુ ધર્મમાં વેદ વ્યાસને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે.
એટલા માટે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવવાનું વિધાન છે.
આ દિવસે ગંગા સ્નાન કરી પૂજા કરવાનું વિધાન છે.
આ દિવસે તમે તમારા ગુરુને કોઈ યોગ્ય ભેટ આપી શકો છો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.