2024માં ક્યારે ઉજવાશે મકરસંક્રાંતિ? જાણો મુહૂર્ત 

દર વર્ષે પોષ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિએ મકરસંક્રાંતિનો પર્વ મનાવવામાં આવે છે. 

સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરતા જ મકરસંક્રાંતિ મનાવવામાં આવે છે. 

જ્યોતિષ અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવાશે. 

MORE  NEWS...

નવા વર્ષમાં શનિ અને કેતુ બનાવશે ષડાષ્ટક યોગ, આ રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ

 2024માં આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, લાગશે લોટરી; આખું વર્ષ જલસા

1 મહિના સુધી આ રાશિઓને જલસા, સૂર્ય રાજયોગ બનાવી વરસાવશે કૃપા

મકરસંક્રાંતિ તિથિ પર સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે.

આખા દેશમાં ખુબ ધૂમધામથી આ પર્વ ઉજવવામાં આવે છે.

આ દિવસ પવિત્ર નદીમાં સ્નાન, ધ્યાન, પૂજા પાઠ સાથે દાન પુણ્ય પણ કરવામાં આવે છે.

આ દિવસ ભગવાન સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે.

આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરી સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે છે.

પૂજા સમયે સૂર્ય ચાલીસાનો પાઠ કરો.

આનાથી સુખ-દુઃખ, શાંતિ અને ધન વૃદ્ધિમાં પ્રગતિ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)