ક્યારેક વાસણ ધોવાનું કામ કરતી હતી સ્મૃતિ ઈરાની

પોલિટિશિયન સ્મૃતિ ઈરાની એક ફેમસ એક્ટ્રેસ પણ હતી.

તેના કરિયરની 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી' નવી ઉંચાઈએ પહોંચ્યુ હતું.

તે મિસ ઈન્ડિયા પેઝેંટ બાદ પિતાના પૈસા પરત કરવા ઈચ્છતી હતી તેથી તે એર હોસ્ટેસ બનવા ગઈ.

તે જેટ એરવેઝમાં ગઈ પણ ત્યાં એન્ટ્રી ફુલ થઈ જતાં સ્મૃતિએ મેકડોનલ્ડ્સમાં 1800 રૂપિયાની નોકરી કરી.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ત્યાં તેણે વાસણ ધોવાનું કામ કરવાની સાથે ઓડિશન આપવાનું પણ શરૂ કરી દીધું.

એક ઓડિશનમાં નીલમ કોઠારીએ બીમાર હોવાના કારણે સ્મૃતિને રિપ્લેસ કરી દીધી હતી.

ત્યારબાદ તેને ઘણાં પ્રોડ્યુસરના ઓડિશન આવ્યાં, જેમાં શોભા કપૂરે પોતાની દીકરી એકતા સાથે મળવા બોલાવી.

એકતા કપૂરે એક્ટ્રેસને જોતા જ રિજેક્ટ કરી દીધી હતી.

ત્યારબાદ જ્યારે સ્મૃતિએ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી'માં કામ કર્યુ તો તેને એક દિવસના 1800 રૂપિયા મળતા હતાં.

એક્ટિંગમાં કામ કર્યા બાદ સ્મૃતિ ઈરાની ઘણી ઉંચાઈએ પહોંચી.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ