અંતરિક્ષમાં ચમકે છે તારા તો રાત્રે કેમ હોય છે અંધારુ? 

રાત્રે બ્રહ્માંડ ચમકતા તારાઓથી ઝગમગી ઉઠે છે.

છતાં, અંતરિક્ષ કાળું અથવા અંધકારમય કેમ દેખાય છે?

જો સૂર્ય દરેક જગ્યાએ પ્રકાશ ફેલાવે છે તો અવકાશમાં કેમ નહીં?

MORE  NEWS...

200 રુપિયામાં બનાવ્યા 38 કરોડ, એક ઝટકામાં આવી જશે ગાડી-બંગલા અને...

આ દિવસે ધરતીનો આવશે અંત! NASAએ જાહેર કરી તારીખ

મીડિયમ સાઇઝ પિઝાના ભાવમાં વિદેશ ફરશે આ છોકરી, માણશે ફેમિલી વેકેશન!

જ્યારે પ્રકાશ કોઈપણ પદાર્થ સાથે અથડાય ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ.

જેમ કે સૂર્ય આપણને ત્યારે જ દેખાય છે જ્યારે તેનો પ્રકાશ આંખો સુધી પહોંચે છે.

અવકાશમાં તારાઓનો ચમકતો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચતો નથી.

અવકાશ એક એવો ઓરડો છે જ્યાં કોઈ એવી વસ્તુ નથી જ્યાં પ્રકાશ અથડાઈ શકે.

તારાઓ પણ ઘણા દૂર છે અને તેમની સાથે અથડાયા પછી પ્રકાશ આપણા સુધી પહોંચતો નથી.

આપણે ફક્ત તે જ તારાઓને જોઈ શકીએ છીએ જેનો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે છે.

MORE  NEWS...

સાઉદીના રાજકુમાર પાસે હિંમત કરીને બાળકે માંગી લીધી મર્સિડીઝ, અને પછી...

ભારતના એ વડાપ્રધાન જેમણે કાર ખરીદવા માટે લીધી હતી લોન

માતા બની કુમાતા! પૈસા માટે પોતાના જ બાળકોના બનાવ્યા ગંદા વીડિયો, અને...