આ સમયે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો રીલ, થઈ જશે વાયરલ!

સોશિયલ મીડિયા પર લાઇક અને વ્યૂઝ માટે લોકો ખૂબ જ મહેનત કરે છે. 

ઈન્સ્ટાગ્રામ પર રીલ યોગ્ય સમયે અપલોડ કરવાથી વધારે વ્યૂઝ મળે છે. 

જ્યારે ફોલોઅર્સ એક્ટિવ થાય છે તો આપણે તે સમયે રીલ પોસ્ટ કરવી જોઈએ.

આ કેવી રીતે જાણવું કે, અત્યારે યુઝર્સ એક્ટિવ છે. 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

તેના માટે Insights/Professional Dashboard સેક્શનમાં જવું પડશે.

અહીં તમારે એક્ટિવ યુઝર્સનો યોગ્ય સમય ખબર પડશે.

અહીં તમને રીલ અને પોસ્ટની રીચ વિશે પણ માહિતી મળશે. 

જો તમારુ એકાઉન્ટ ક્રિએટર અને બિઝનેસ હશે તો જ તમે આ ડિટેઇલ્સ જોઈ શકશો.

ઈન્સ્ટા પર રીલ પોસ્ટ કરવાનો સમય રાત્રે 9 વાગ્યાની આસપાસ હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.