AC માંથી નીકળતું પાણી ક્યાં ઉપયોગ કરી શકાય? 

જ્યાં સુધી AC ચાલુ રહે છે ત્યાં સુધી તેના બહારથી પાણી સતત ટપકતું રહે છે.

જ્યાં સુધી AC ચાલુ રહે છે ત્યાં સુધી તેના આઉટરથી સતત પાણી ટપકતું રહે છે.

એસી પાણી સામાન્ય રીતે સ્વચ્છ અને દૂષિત પદાર્થોથી મુક્ત હોય છે

ACમાંથી નીકળતું પાણી છોડમાં નાખી શકાય છે.

MORE  NEWS...

2024માં આ 3 રાશિના જાતકોનું વધશે બેંક બેલેન્સ

રસોડામાં રહેલી આ 3 વસ્તુઓ તમારા ચહેરાને આપશે ચાંદ જેવી ચમક, લગ્નમાં દેખાશો સૌથી અલગ

રાજકોટમાં અડદિયા પાકનું ધૂમ વેચાણ, આવી રીતે બને છે આ વસાણું

AC ના પાણીથી વાસણો અને ફર્શ ધોઈ શકાય છે.

ટોયલેટ ફ્લશિંગમાં દરરોજ ઘણા ગેલન પાણીનો બગાડ થાય છે.

ફ્લશ કરવા માટે એસીના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

એસી કન્ડેન્સેટ પાણી પીવા કે રાંધવા માટે સલામત નથી

તે ડિસ્ટિલ્ડ પાણીની જેમ શુદ્ધ નથી કરી શકાતું.

MORE  NEWS...

2024માં આ 3 રાશિના જાતકોનું વધશે બેંક બેલેન્સ

રસોડામાં રહેલી આ 3 વસ્તુઓ તમારા ચહેરાને આપશે ચાંદ જેવી ચમક, લગ્નમાં દેખાશો સૌથી અલગ

રાજકોટમાં અડદિયા પાકનું ધૂમ વેચાણ, આવી રીતે બને છે આ વસાણું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.