આંખમાંથી નીકળતા આંસૂ ક્યાંથી આવે છે? 

આપણી આંખના પાર્ટ જોવામાં એક જ લાગે છે. 

પરંતુ અંદરથી તે ઘણાં ભાગોમાં વહેંચાયેલા હોય છે.

દરેક ભાગનું એક અલગ કામ હોય છે. 

જેમકે, આંખના ઉપરના ભાગમાં ટીયર ગ્લાન્ડ હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આપણી આંખના ખૂણામાં એક નાનકડું કાણું હોય છે. 

આ છેદની મદદથી આંસુ બહાર આવે છે. 

આપણા આંસુ દુખ અથવા ખૂબ જ ખુશીમાં નીકળે છે. 

ઘણીવાર આંખમાં ઈન્ફેક્શનના કારણે પણ આંસુ નીકળે છે. 

કોઈ અન્ય આંખની બીમારીના કારણે પણ આપણાં આંસુ નીકળે છે.