બિગ બુલ વોરેન બફેટે ક્યાં લગાવ્યા છે સૌથી વધારે રૂપિયા?

વોરેન બફેટ એક જાણીતા શેરબજારના રોકાણકાર છે. તેમણે ઘણી મોટી-મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે. 

આજે અમે તમને એવી 6 કંપનીઓ વિશે જણાવીશું, જ્યાં તેમના સૌથી વધારે રૂપિયા લાગેલા છે. 

એપલમાં વોરેન બફેટના પોર્ટફોલિયોના 50 ટકા એટલે કે, 12 લાખ કરોડ રૂપિયા લાગેલા છે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

બીજા સ્થાન પર 28.3 અબજ ડોલરની સાથે બેંક ઓફ અમેરિકા છે. 

ત્રીજા સ્થાન પર 22.6 અબજ ડોલરની સાથે અમેરિકન એક્સપ્રેસ છે. 

કોકા-કોલામાં બફેટના 18.6 અબજ ડોલર રૂપિયા લાગેલા છે. 

શેલરોનમાં તેમના પોર્ટફોલિયોના 5.9 ટકા એટલે કે 18.6 અબજ ડોલર લાગેલા છે. 

ઓક્સીડેન્ટલ પેટ્રોલિયમમાં બફેટના 14.5 અબજ ડોલર લાગેલા છે. 

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.