તમામ IASના બોસ કોણ હોય છે?

IAS બનવાનું દેશના લાખો-કરોડો યુવાનોનું સપનું હોય છે. 

કારણ કે IAS ઓફિસરની સત્તા ઘણી પાવરફૂલ હોય છે અને તેમને ઉત્તમ સુવિધા અને પગાર મળે છે.

IAS બનવા માટે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી પડે છે. 

જણાવી દઈએ કે IAS અધિકારીના પણ બોસ હોય છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

IASના બોસ બે પ્રકારના હોય છે. 

કેન્દ્ર સ્તરમાં કેબિનેટ સચિવ IASના હેડ માનવામાં આવે છે. 

કેબિનેટ સચિવ સૌથી મોટા કાર્યકારી અધિકારી હોય છે. 

હાલ ભારતના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા હોય છે.

જ્યારે રાજ્ય સ્તર પર ચીફ સેક્રેટરી IASના હેડ હોય છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી