મહાભારત અનુસાર, ધરતી પર શરીરને ત્યાગ કર્યા વિના આ સીડીથી સ્વર્ગમાં જઈ શકાય છે
મહાભારતના 17માં અધ્યાય અનુસાર, કુરૂક્ષત્રેત્રનાં યુદ્ધ બાદ પાંડવ સંન્યાસ લઈને તપસ્યા કરતાં હિમાલય પહોંચ્યા, જ્યાં સ્વર્ગની સીડી છે
પાંડવ અને તેમની પત્ની દ્રોપદી આ રસ્તાથી સ્વર્ગ ગયા હતાં, જેના કારણે તેને સ્વર્ગનો રસ્તો કહેવાય છે
સ્વર્ગની સીડી ચડતા સમયે દ્રોપદી સૌથી પહેલા મૃત્યુ પામી હતી
દ્રોપદી બાદ પાંડવોનું એક-એક કરીને મૃત્યુ થયું હતું
કહેવામાં આવે છે કે, યુધિષ્ઠિરે છેલ્લે એક શ્વાન સાથે સ્વર્ગનો રસ્તો પસાર કર્યો હતો
માણા ગામમાં આ જગ્યાએ દર વર્ષે ઘણાં પર્યટકો આવે છે. આ રસ્તો ટ્રેકિંગ માટે ફેમસ છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.